🔥 TRENDING અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલએ કેન્સ... ફતેપુરા - અમદાવાદ રૂટની બસને માળિયા નજ... पीआरडी जवानों को योगी सरकार की बड़ी सौ... જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં નરેન્દ્ર... ગઢડા વિધાનસભા: કોંગ્રેસના પૂર્વ કાર્યક... અમરેલીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના 76 માં જન્મદિવસ

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Sep 2026, 12:58 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના 76 માં જન્મદિવસ ના અનુસંધાને રાજુલા-જાફરાબાદ ના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ટીંબી કુમાર શાળામાં ભણતા નાના ફુલકાઓને નોટબુકો વિતરણ કરી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પ્રોત્સાહિત કર્યા હતા.
📲Get App