🔥 ट्रेंडिंग कूनो नेशनल पार्क में मादा KGP12 ने चार... इंदौर के रीजनल पार्क में राहुल गांधी क... जयपुर के खुह नागोरियन में तीन बाइकरों... વડાપ્રધાન મોદીના જન્મદિવસે દેવભૂમિ દેવ... Asia and Shastri clash in Bigg Boss Ka... કોડીનાર મથકમાં ગાજ વીજ સાથે વરસાદની ધમ...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જલાલપોરમાં ભવ્ય રક્તદાન શિબિર: નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર સેવા સંકલ્પ અભિયાન

✍️ रिपोर्टर: Chandrakant Mistry 🗓 18 सित. 2026, 02:10 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે..

શિબિરમાં અનેક સ્વયંસેવકો અને રહેવાસીઓ ભાગ લેશે, જેમાંથી વધુ માં વધુ લોકો રક્તદાન કરશે.
📅 તારીખ: ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ સુધી
📍 સ્થળ: વી. એમ. પટેલ એન્ડ એસ. જે. પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, દેલવાડા

રક્તદાન એક સેવાકીય કાર્ય છે.
તમારા રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદ મળી શકે છે.

આવો, રક્તદાન કરીને માનવતાની સેવામાં સહભાગી બનીએ.

ભારતીય જનતા પાર્ટી, નવસારી જિલ્લા.
📲Get App