🔥 TRENDING आम आदमी पार्टी 12 जिला परिषद सदस्यऔर... 40-year-old Ganesh Swami Killed in Hig... ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాలతో మోర్ఖండ... ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే అన... आरा में युवक को गोली मारकर हत्या పేద ప్రజలకు అండగా ఆసరా పెన్షన్లు ఎమ్మ...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખાંભા શહેરમાં દિવાળી રાતે જ્ઞાતિ સમુહો વચ્ચે છરીથી થયેલી હત્યા, 7 આરોપી ધરપકડ

✍️ Reporter: Hanif Katiyar 🗓 12 Nov 2026, 07:03 PM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી રાતે ખાંભા શહેરમાં જ્ઞાતિ સમુહો વચ્ચે છરીથી થયેલી હત્યામાં સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકીની હત્યા અને 5 કરતા વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, પોલીસ 7 આરોપીઓને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી.

દિવાળી ની રાતે ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં જ્ઞાતિ સમુહો વચ્ચે થયેલી હિંસાત્મક ઘટના માં સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકીની છરીથી હત્યા કરવામાં આવી હતી
. આ હત્યા એક જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી વ્યક્તિગત વિવાદને કારણે બની હતી.

ઘટનાની જાણ મળતા જ ખાંભા પોલીસ એ 7 આરોપીઓને ધરપકડ કરી અને હત્યા સ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઈ ફરીથી તપાસ કરવામાં આવી.


હત્યા સાથે 5 કરતા વધુ વ્યક્તિઓને ઇજા થઈ. ધરપકડ થયેલ 7 આરોપીઓને ખાંભા પોલીસ 6 દિવસની રિમાન્ડ પર કોર્ટમાં રજૂ કરી. ખાંભા પીઆઈ ચુડાસમા દ્વારા આ મામલે વધુ વિગતવાર તપાસ ચાલુ છે.

હનીફ કાતીયાર નો રીપોર્ટ ખાંભા અમરેલી
📲Get App