કચ્છ: ખાવડા નજીક ભયાનક અકસ્માત, 7 શ્રમિકોના મોત*
Watch on:
📘 Facebook
કચ્છ: ખાવડા નજીક ભયાનક અકસ્માત, 7 શ્રમિકોના મોત*
કચ્છ: ખાવડા નજીક ભયાનક અકસ્માત, 7 શ્રમિકોના મોત
કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જતા માર્ગ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. કામદારોને લઈ જતી બોલેરો ગાડીને ટ્રેલરે જોરદાર ટક્કર મારતા 7 શ્રમિકોના કરુણ મોત થયાની પ્રાથમિક માહિતી છે. બોલેરોમાં 15થી વધુ કામદારો સવાર હતા, અનેક ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. મૃતદેહોને ભુજ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. પોલીસે તપાસ હાથ ધરી.