🔥 ट्रेंडिंग ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... रोहित रॉय ने 'डस्टबिन मीडियम' बवाल पर... वेस्ट इंडीज पर धमाकेदार पारी के बाद एथ... ओडीआई वर्ल्ड कप 2027 से पहले मोर्ने मॉ... श्रेयस अय्यर ने टी20 अंतरराष्ट्रीय शतक...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંભોઈ પોલીસની કાર્યવાહી
ગાંભોઈ પોલીસની ટીમે હિંમતનગર તાલુકાના વેરણા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા..

ગાંભોઈ પોલીસની કાર્યવાહી ગાંભોઈ પોલીસની ટીમે હિંમતનગર તાલુકાના વેરણા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 04 सित. 2026, 04:18 PM 👁 119
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1,06,880/- હોવાનું જણાવાયું છે.

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરમાં જુગારધામ પર ગાંભોઈ પોલીસની કાર્યવાહી
ગાંભોઈ પોલીસની ટીમે હિંમતનગર તાલુકાના વેરણા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે..

પોલીસના જણાવ્યા મુજબ, બાતમીના આધારે વેરણા રોડ પર કેવાય ફ્લેટ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા..

ગાંભોઈ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન તથા વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1,06,880/- હોવાનું જણાવાયું છે.આ સમગ્ર કાર્યવાહી ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
📲Get App