🔥 ट्रेंडिंग एमपी हाई कोर्ट ने एएसआई की रिश्वत केस... स्पॉटीफाई ने भारत के संगीत बाजार में 2... तमिलनाडु विधानसभा ने मद्रास हाई कोर्ट... चेंनई में न्यूज़7 तमिल ने शुरू किया ला... तमिलनाडु स्वास्थ्य विभाग ने वरिष्ठ अधि... हरमंदिर साहिब में ग़ैर‑इज़्ज़त करने वा...
03 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 03 सित. 2026, 05:32 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ ના ભોજવા ગામે લોકમેળાનું આયોજન

વિરમગામ તાલુકાના ભોજવા ગામે શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે આગામી તા. 07/09/2026, સોમવારના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં વિવિધ પ્રકારની રમતો, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો અને ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે.
સ્થળ: ભોજવા ગામ, વિરમગામ
તારીખ: 07/09/2026, સોમવાર
પ્રસંગ: શ્રાવણ વદ અગિયારસનો લોકમેળો
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App