🔥 TRENDING Gold and Silver Prices Slip Slightly i... સુરતના ઉમરપાડામાં તાપી-કરજણ લિંકની પાઇ... पत्रकार वेलफेयर एसोसिएशन का ताउम्र याद... પોરબંદરના સુતારવાડા શેરીમાં 29 વર્ષની... સુરત પોલીસ હેડક્વાર્ટરમાં વિજયા દશમી પ... कट्टक के बड़ाम्बाड़ी में रॉक्सी होटल स...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન

વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 05:32 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ ના ભોજવા ગામે લોકમેળાનું આયોજન

વિરમગામ તાલુકાના ભોજવા ગામે શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે આગામી તા. 07/09/2026, સોમવારના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં વિવિધ પ્રકારની રમતો, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો અને ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે.
સ્થળ: ભોજવા ગામ, વિરમગામ
તારીખ: 07/09/2026, સોમવાર
પ્રસંગ: શ્રાવણ વદ અગિયારસનો લોકમેળો
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App