🔥 TRENDING आमोदा येथील तलाठी एक हजाराची लाच घेतान... બિલપાડ ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની ત... અમરેલી નગરપાલિકા પ્રમુખે હરિ રોડ પર રા... વડોદરા જિલ્લામાં શિનોર સ્વચ્છ ભારત મિશ... ఇచ్చోడ: గంగన్నకు రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ... कॉमन क्रेत के काटने से हुई महिला की मौ...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન

વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 03:50 PM 👁 255
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના ભોજવા ગામે શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે આગામી તા. 07/09/2026, સોમવારના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં વિવિધ પ્રકારની રમતો, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો અને ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે.
સ્થળ: ભોજવા ગામ, વિરમગામ
તારીખ: 07/09/2026, સોમવાર
પ્રસંગ: શ્રાવણ વદ અગિયારસનો લોકમેળો
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App