🔥 TRENDING સુરતમાં ટેક્સટાઇલ કામદારોની રવિવારની ર... ശക്തമായ ഇടിമിന്നലിൽ വീടിന് വ്യാപക നാശന... ब्रेकिंग न्यूज़! चारामा के बड़ेगौरी से... CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર 30 વર્ષીય યુવ... BRS Calls for ED Investigation into Te... Telangana consumers to bear additional...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ યોજાયો

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ યોજાયો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 18 Aug 2026, 05:03 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ યોજાયો
સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સમાનતા-બંધુતાનો સંદેશ અપાયો
રાધનપુર
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ સંત રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા, બંધુતા અને માનવતાના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. ઉપસ્થિત સૌએ આ સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો.
📲Get App