🔥 ट्रेंडिंग वाराणसी के काशी जोन में धोखाधड़ी के आर... ਬਠਿੰਡਾ ਜ਼ਿਲ੍ਹੇ ਵਿੱਚ ਪੋਲਿੰਗ ਸਟੇਸ਼ਨਾਂ ਦੀ... ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM पोर्टल पर खरीद में अनियमितता पर कड...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોને પૌષ્ટિક આહાર

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 22 अक्टू. 2026, 06:15 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ સેવાકાર્ય દ્વારા બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App