🔥 TRENDING ‘Dṛśyaṁ 3’ Nets ₹10 Crore Prior to Rel... અરવલ્લીના-: મોડાસામાં બંધ મકાનમાં ચોરી... Romantic Comedy ‘Bethlehem Family Unit... ಕಲಿಕೆಯಲ್ಲಿ ಆಸಕ್ತಿ, ಶಿಸ್ತು ಯಶಸ್ಸಿಗೆ ಪೂರ... Veteran Actress Sundarashree Hospitali... જયુબેલી બાગ આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જય...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોપલ સ્થિત આંગણવાડી-6 ખાતે 'આંગણવાડી ઉત્સવ - આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 06:17 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાળકોને રમકડાં વિતરણ કરીને વહાલ વરસાવતા મુખ્યમંત્રીશ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોપલ સ્થિત આંગણવાડી-6 ખાતે 'આંગણવાડી ઉત્સવ - આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો...

બાળકોને ફળ અને સુખડીનું વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું સન્માન; સગર્ભા, ધાત્રી, કિશોરી અને 6 માસથી 3 વર્ષના બાળકોને THRનું વિતરણ; બાળકોનું પોષણ સ્તર ઊંચકાયું અને જળવાયું હોય તેવાં બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ એનાયત...

મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીનું નિરીક્ષણ કરી બાળકો માટેની સુવિધાઓ અને બાળકો માટે થતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી...
📲Get App