🔥 ट्रेंडिंग सप्ताहांत के लिए टॉप फ़िल्में: अलिया भ... राजनीकांत का 'जेलर 2' 15 अक्टूबर को के... મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા... नानी ने 'द पैराडाइज़' की आलोचनाओं को स... सारा अली खान ने निक़ी दत्ता के परिवार... दिल्ली में गली रकाब गंज तक कैसे पहुँचे...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડિયાના હનુમાન ખીજડીયામાં દીપડાનો આતંક: કપાસની વાડીમાં 6 વર્ષના બાળક પર હુમલો

✍️ रिपोर्टर: dhruvin muliya 🗓 26 सित. 2026, 09:10 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળક પર દીપડાએ માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે, જેથી તેને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયો છે.

વડિયાના હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળકના માથાના ભાગે દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. બાળકને પ્રથમ વડિયા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
📲Get App