🔥 TRENDING खामगावमध्ये शांततापूर्ण गणेश विसर्जन स... માંડવી વન દર્પણ ખાતે વન વિભાગના કર્મચા... નળકાંઠાના-થૂલેટા ગામે મકાનમાંથી સોના ચ... સુરત ગ્રામ્ય SOG દ્વારા ગાંજાના રિટેલ... સુરતમાં ચિંતામણી એપાર્ટમેન્ટનો દાદર ધર... બાયડ તાલુકાના ગામ સમસ્ત હલદરવાસ ગામ દ્...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડિયાના હનુમાન ખીજડીયામાં દીપડાનો આતંક: કપાસની વાડીમાં 6 વર્ષના બાળક પર હુમલો

✍️ Reporter: dhruvin muliya 🗓 26 Sep 2026, 09:10 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળક પર દીપડાએ માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે, જેથી તેને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયો છે.

વડિયાના હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળકના માથાના ભાગે દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. બાળકને પ્રથમ વડિયા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
📲Get App