🔥 ट्रेंडिंग సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి... ਸ਼ਰਾਬੀ ਘਟੇ, ਭੰਗੀ ਵਧੇ ! ਕੈਨੇਡਾ 'ਚ ਹੈਰਾਨੀ... ਅਮਿਤ ਸ਼ਾਹ ਨੇ ਕਰਤਾਪੁਰ ਸਾਹਿਬ ਤੇ ਬੰਦੀ ਸਿੰਘ... जहानाबाद स्थित अब्दुलबारी नगर में सुशा... भारत ने नेपाल को बंगाल की खाड़ी और अरब... बीजेपी ने पश्चिम बंगाल का नया नाम "पश्...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શિહોરી-દિયોદર રોડ પર કાર-એક્ટિવા ટક્કરથી 58 વર્ષીય આધેડનું મૃત્યુ

✍️ रिपोर्टर: Dabhi sharavansinh 🗓 24 नव. 2026, 04:33 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિયોદરથી પાટણ તરફ જઈ રહેલી કાર સ્ટિયરિંગ કાબુ ગુમાવીને એક્ટિવાને પાછળથી ટક્કર મારવાથી 58 વર્ષીય આધેડનું કરુણ મૃત્યુ થયું.

શિહોરી નજીક કાર અને અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત...

શિહોરી-દિયોદર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક 58 વર્ષીય આધેડનું કરુણ મોત...

દિયોદરથી પાટણ તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત...

કાર ચાલકે એક્ટિવાને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા સર્જાયો અકસ્માત..

દૂધ ભરવા જઈ રહેલા ડાભી સોમસિંગ ગોદરસિંહ નું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત...

મૃતદેહને શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતને પગલે પંથકમાં શોકની લાગણી...
📲Get App