अपराध
ધાંગધ્રા તાલુકા, થળાગામમાં જાહેર જુગારમાં સાત વ્યક્તિઓની ધરપકડ, 56950 રૂપિયા જપ્ત
ધાંગધ્રા તાલુકાના થળાગામના બસ્ટેડપાસે જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને પકડવામાં આવ્યા અને 56950 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના થળાગામમાં બસ્ટેડપાસે પોલીસ અધિકારીઓએ જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓની ધરપકડ કરીછે
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના થળાગામના બસ્ટેડપાસે દરોડો કરતા સાત વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા હતા જેમાં ૨૬૯૫૦ રોકડા તથા છો મોબાઈલ ફોન જેની કિંમત 30000 ટોટલ ૫૬૯૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા
જેમા ભરતભાઈ બાજુભાઈ મિયાણી સુનીલભાઈ ખીમજીભાઇ પરમાર સુરેશભાઈ વજુભાઈ પડાલીયા ઘનશ્યામભાઈ ઉર્ફેહિતેશભાઈ અવસરભાઈ પાડલીયા જતીનભાઈ લાલજીભાઈ કુરિયા શાંતિલાલ પ્રાણભાઈ માકાસણા સોહિલભાઈ હસમુખભાઈ ખલીફા નો સમાવેશ થાય છે તમામ આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા