🔥 ट्रेंडिंग सपा कार्यकर्ताओं ने नानपारा में प्रदर्... युवाओं को राष्ट्र की उन्नति को प्राथमि... આગાહમમાં ઈસ્કોન બ્રિજ પાસે કાર ચાલકે અ... જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયા... ब्राह्मण संघ शिविर में सजी भव्य भजन सं... લાઇવ પ્રોગ્રામમાં ગાયક કલાકારનું મગજ બ...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડી તાલુકાના બામણવા ગામની સીમમા ખેતરે જઈ રહેલા 55 વર્ષીય આધેડ પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 05 अक्टू. 2026, 08:46 AM 👁 55
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર પંથકના એક ગામમાં ખેતરે જઈ રહેલા 55 વર્ષીય આધેડ પર અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરતાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ શું છે અને હુમલાખોર કોણ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App