🔥 TRENDING दरभंगा में दुर्गा पूजा उत्सवों के साथ... माननीय अमर अग्रवाल ने बिलासपुर के लाल... कोल्हापूरच्या अंबाबाई मंदिरात विजयादशम... Kerala Minister: Case to be filed agai... UP Man Dies Under Suspicious Circumsta... Aadi Saikumar Headlines Pan-India Divi...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

જુનાગઢના માંગરોળમાં નાગલિયા દેવની પૂજા: 50 વર્ષથી ચાલતી પરંપરા

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 21 Oct 2026, 12:04 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં નાગલિયા દેવની પૂજા અને અર્ચના દર વર્ષે અનેક સ્થળોએ થાય છે, જ્યાં આસપાસના લોકો આ દેવને ફળિયા ના રક્ષક તરીકે પૂજે છે.

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં નાગલિયા દેવની પૂજા અને અર્ચના અનેક સ્થાનો પર થાય છે.

આસપાસ વસતા લોકો આ દેવને ફળિયા ના રક્ષક તરીકે પૂજે છે.

જૂના નાગર વાળા માં છેલ્લા પચાસ વર્ષોથી ઉજવાતી નાગલિયો પરંપરા.
📲Get App