🔥 TRENDING नंदीवाले समाजाच्या अध्यक्षांच्या मातोश... ਪੰਜਾਬ ਦੀਆਂ 518 ਗਊਸ਼ਾਲਾਵਾਂ ਦੇ 100 ਕਰੋੜ... રી જલિયાણ નેચર ક્યોર સેન્ટર દ્વારા કેમ... नवादा में 13.5 लाख आभा आईडी बनने पर डी... விருதுநகர் மாவட்டத்தில் 108 குழந்தைகளு... सत्तुपल्ली में श्री शांति नाथजी महाराज...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હીરાના કારખાનામાં ભીષણ આગ, 50 લાખથી વધુ મૂલ્યના હીરા બચાવ્યા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 Oct 2026, 05:29 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં AC શોર્ટ સર્કિટથી આગ ફાટી, ફાયર બ્રિગેડે 50 લાખથી વધુ મૂલ્યના હીરા અને કિંમતી સામાન બચાવ્યા.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી.

ACમાં શોર્ટ સર્કિટ થતાં ઓફિસમાં ઝેરી અને કાળો ધુમાડો ફેલાયો, કર્મચારીઓમાં અફરાતફરી સર્જાઈ.

ફાયર બ્રિગેડે જીવના જોખમે બ્રિધિંગ એપેરેટસ પહેરી ધુમાડા વચ્ચે ઘૂસીને આગ કાબૂમાં લીધી અને 50 લાખથી વધુ મૂલ્યના હીરા અને કિંમતી સામાન બચાવ્યા.

આ બનાવ ગંગોત્રી ટાવર નજીક કેસર બા માર્કેટ પાસે થયો, જ્યાં હીરાનું મુખ્ય ઓફિસ આવેલું છે.
📲Get App