🔥 TRENDING दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... Sandeepa Dhar Recounts Awe at Aatish K...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એક નહીં, બે નહીં... આખો 5 સિંહોનો પરિવાર!

✍️ Reporter: Dave Darshan Atulbhai 🗓 06 Oct 2026, 10:30 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢના દાતાર પર્વતની સીડીઓ પર આજે વહેલી સવારે એકસાથે પાંચ સિંહોના પરિવારનું આગમન જોવા મળ્યું, જેની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તથા ટ્રેકર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી, પરિસ્થિતિનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી સિંહો તેમજ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

યાત્રાળુઓને અપીલ

સિંહ કે અન્ય કોઈ વન્યપ્રાણી નજરે પડે ત્યારે તેમની નજીક જવાનો પ્રયાસ ન કરો, સલામત અંતર જાળવો, શાંતિ જાળવો અને વન વિભાગ તથા ટ્રેકર્સની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરો. આપણી સતર્કતા જ સિઁહોની સલામતી અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વની સૌથી મજબૂત કડી છે. 7
📲Get App