🔥 TRENDING ಗುರುಸುಣಗಿ ದೇವಸ್ಥಾನ ಪ್ರವೇಶಿಸಿದ ದಲಿತರ ಮೇ... ઉદયપુરની પૂર્વ રાજવી પરિવારની સભ્ય વિજ... Uttarakhand CM Orders Prompt Resolutio... Rishikesh Police Gear Up for Kanwar Ya... Owaisi Urges Goa CM to Adopt Uttarakha... દહેજમાં 2,212 કરોડના ડ્રગ્સનો નાશ ગૃહમ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડવીમાં સાંબેલાધાર વરસાદ ,બે કલાકમાં 5 ઈંચ ખાબક્યો

✍️ Reporter: Naresh katua 🗓 15 Sep 2026, 12:05 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*છેલ્લા 2 કલાકમાં એટલે કે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન માંડવીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. અનારાધાર વરસાદના કારણે માંડવી શહેર અને આસપાસના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.*

*નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.*

*હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.*
📲Get App