🔥 ट्रेंडिंग સુરતમાં શેર ટ્રેડિંગમાં છેતરપિંડી: અમદ... बिहार के मुख्यमंत्री नीतीश कुमार के पर... ઈચ્છાપોર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બ... 10 अक्टूबर से रामलीला शुरू लक्ष्मण मूर... हजारीबाग की कराली ग्राम पंचायत 'टीबी म... સુરતમાં હોટફિક્સ ઉદ્યોગના કચરાના ઢગલામ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દશકોઇ ના પેટ્રોલ પંપ પર4800સો. રૂપિયાનું ડીઝલ ભરાવી કારચાલક ફરાર

✍️ रिपोर्टर: ખાંટ મનુભાઈ 🗓 08 अक्टू. 2026, 10:12 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દસકોઇ તાલુકાના કુહાગામ ઈન્દોર હાઇવે પર જય પેટ્રોલિયમ અને વૈકુંઠ હોટલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ ધોળે દિવસે ઠગાઈ અને ચોરી નો કિસ્સો સામે આવ્યો અહીંયા એક ગાડી લઈને આવેલા અજાણ્યા શખ્સે પોતાની કારમાં 4800 રૂપિયાનું ડીઝલ ભરાયું હતું પરંતુ પંપ ના કર્મચારીઓ કંઈક સમજે તે પહેલા જ આ ચાલાક એ પેમેન્ટ આપ્યા વગર ગાડી ભગાડીને ફરાર થઈ ગયોહતો આવનારી બનતી આવી ઘટના ઓથી પેટ્રોલ પંપ સંચાલક અને કર્મચારીઓ સુરક્ષા સાથે ગંભીર સવાલો થયાછે
📲Get App