🔥 TRENDING Congress Signals Openness to Alliance... Academics denounce harassment of schol... Assam Government Unveils Bamboo Bicycl... Assam, Nagaland MLAs Sign Pact to Bols... Rahul Gandhi Visits Indore to Address... Bandhavgarh Tiger Reserve Opens Core Z...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નેશનલ હાઇવે 48 પર આમડપોર નજીક ટેમ્પો-કાર ટક્કર, કારની ડિક્કીમાંથી બિયર મળી

✍️ Reporter: Chandrakant Mistry 🗓 19 Sep 2026, 01:58 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેશનલ હાઇવે 48 પર આમડપોર નજીક બપોરે ટેમ્પો અને કાર વચ્ચે ટક્કર થઈ અને કારની ડિક્કીમાંથી ટુરબર્ગ બ્રાન્ડની બિયરનો જથ્થો મળ્યો.

નેશનલ હાઇવે 48 પર આમડપોર નજીક બપોરે ટેમ્પો અને કાર વચ્ચે ટક્કર થઈ.
ટક્કર થયા પછી બંને વાહનોને અસર થઈ.
અકસ્માત માં કોઈ ગંભીર રીતે ઘાયલ થયેલ નથી. સ્થાનિક પોલીસ દ્વારા બન્ને વાહન ચાલકોને અટકાયત કરી પ્રોહીબિસન એકટ અંતર્ગત તપાસ હાથ ધરી છે.
તાજા સમાચાર મેળવવા માટે નીડ 24 ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો.

કારની ડિક્કીમાંથી ટુરબર્ગ બ્રાન્ડની બિયરનો જથ્થો મળી આવ્યો.
📲Get App