🔥 TRENDING આજરોજ પશિ્ચમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ... અમદાવાદ એરપોર્ટ પર બેગમાંથી રૂ. 8.90 ક... હિંમતનગરમાં પદયાત્રીઓને કારે ટક્કર, રો... નિસ્વાર્થ સેવા चोरी Ahmedabadમાં રાત્રિ સમયે બાઈક પર જોખમી...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે ઝાડીમાં 45 વર્ષની શ્રમિક મહિલાની હત્યા કેસમાં પોલીસે ઓડિશાના 23 વર્ષીય પ્રેમસિંગ પુરીબાગની ધરપકડ કરી.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 21 Sep 2026, 08:10 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળની ઝાડીયોમાં મહિલાની થયેલ હત્યા બાદ બળાત્કારનો જઘન્ય ગુનો આચરનારા 23 વર્ષના યુવાનની ધરપકડ*

ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે ઝાડીમાં 45 વર્ષની શ્રમિક મહિલાની હત્યા કેસમાં પોલીસે ઓડિશાના 23 વર્ષીય પ્રેમસિંગ પુરીબાગની ધરપકડ કરી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે આરોપીએ પહેલા ગમછાથી ગળેટૂંપો આપી હત્યા કરી, પછી દુષ્કર્મ આચર્યું હતું. ફેક્ટરી જતી મહિલા પર હુમલો કર્યો હતો.
📲Get App