🔥 TRENDING बिहार: शारदीय नवरात्र के पहले दिन तेलड... ਰੂਸ-ਯੂਕ੍ਰੇਨ ''ਚ ਹੋ ਗਿਆ ਐਨਰਜੀ ਸੀਜ਼ਫ਼ਾਇਰ... शिवपुरी: भौंती पुलिस ने 80 लीटर कच्ची... Chhattisgarh CM Praises Modi Governmen... Mohammed Shami claims four wickets on... સુરતમાં જલારામ નગર ખાતે માતાજીના ફોટા...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વિદેશ જવાના સપનાં જોતા યુવકો સાથે મસ મોટી છેતરપિંડી લંડન વર્ક પરમીટ ના નામે વરોદરા ના ગામ ઠગ બાજે પડાવ્યા 45 લાખ વિસનગર ત્રણ યુવકો સાથે વિશ્

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 11 Oct 2026, 09:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિદેશ જવાના સપનાં જોતા યુવકો સાથે મસ મોટી છેતરપિંડી લંડન વર્ક પરમીટ ના નામે વરોદરા ના ગામ ઠગ બાજે પડાવ્યા 45 લાખ વિસનગર ત્રણ યુવકો સાથે વિશ્વાસ ઘાત આંગડિયા પેઢી મારફતે મોકલ્યા હતા

વિદેશ જવાના સપનાં જોતા યુવકો સાથે મસ મોટી છેતરપિંડી લંડન વર્ક પરમીટ ના નામે વરોદરા ના ગામ ઠગ બાજે પડાવ્યા 45 લાખ વિસનગર ત્રણ યુવકો સાથે વિશ્વાસ ઘાત આંગડિયા પેઢી મારફતે મોકલ્યા હતા નાણાં આંગડિયા પેઢી દ્વારા મોકલવામાં આવ્યા નાણાં દર્શનકુમાર હરેશભાઈ પટેલ તા 23/ 2/2024ના રોજ રૂ 15 લાખ મોકલાયા વિજયભાઈ રમેશભાઈ પટેલ તારીખ 10 /2/2024 રોજ રૂ 15 લાખ મોકલાયા મિત કુમાર રાજુભાઈ તારીખ 19/ 2 /2024 રોજ 15 લાખ મોકલાયા ત્રણનેય ફરિયાદીઓ એ પી. એમ આંગડિયા પેઢી મારફતે આ નાણા આરોપી નામે ટ્રાન્સફર કર્યા હતા આને તેમની પાસે આગડીયા પેઢીની પહોંચ પણ મોજુદ છે પોલીસ તપાસ શરૂ આગ ડીયા પેઢી ની પહોંચ અને દસ્તાવેજો પુરાવાના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે પોલીસ તપાસ બાદ સમગ્ર કૌભાંડ નિ સાચી હતીકતો બહાર આવશે તારીખ 11/10/2026
📲Get App