🔥 TRENDING Sepaktakraw touted as gateway to inter... Assam Chief Minister Inaugurates ISRO... 86 Rare Gecko Lizards Rescued from Ass... Lawyers Pay Rs 15,000 Shortfall in Mar... Bihar CM Samrat Chaudhary says no cast... Former MP Usha Thakur alleges 450,000...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પોલીસની મોટી કાર્યવાહી-41 લાખ મૂલ્યની 278 કિલો પોષડોડા ધરાવતી નેટવર્કને પકડી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 07:22 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી પોલીસે 41 લાખ મૂલ્યની 278 કિલો પોષડોડા ધરાવતી ગેરકાયદેસર નેટવર્કને પકડ્યો, જેમાં બે રાઉન્ડ ગોળીબારીનો સામનો કરવો પડ્યો..

અરવલ્લી પોલીસ વિભાગે મોટા પાયે કાર્યવાહી કરી,41 લાખ રૂપિયાની કિંમત ધરાવતી અને 278 કિલો પોષડોડા ધરાવતી ગેરકાયદેસર નેટવર્કને પકડવામાં સફળતા મેળવી..

તપાસ દરમિયાન અધિકારીઓને ફિલ્મી સ્ટાઈલમાં બે રાઉન્ડ ગોળીબારીનો સામનો કરવો પડ્યો,જેના કારણે સ્થળ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ.પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા,સ્પેશિયલ ઈન્સ્પેક્ટર એ ઘટનાની વિગત આપી અને કાયદો અમલમાં લાવવા માટેની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી.
📲Get App