🔥 TRENDING बंगाल की खाड़ी से उठे चक्रवाती तूफान ‘... बाड़मेर Baran Police Files Case Against Coach’... Ghanakanta Gogoi: Identity of Guwahati... स्वास्थ्य विभाग का बड़ा एक्शन, जयसिंहन... Bengaluru couple dies in fire; police...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બિયરનાં 408 ટીન સહિત રૂ. 60,580નો મુદ્દામાલ ઝડપી પાડતી બગોદરા પોલીસ

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Oct 2026, 09:06 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે કરવામાં આવતી કાર્યવાહી અંતર્ગત બગોદરા પોલીસને સફળતા મળી છે. ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા અંગે કાર્યવાહી કરી કુલ રૂ. 60,580નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બિયરના 408 ટીન, જેની અંદાજિત કિંમત રૂ. 54,580 હોવાનું જણાવાયું છે, તે મળી આવ્યા હતા. અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 60,580ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે બગોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કરવામાં આવતી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
અહેવાલ આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App