🔥 TRENDING ગાંધીધામ: પોલીસ પીછો કરતાં ફોર્ચ્યુનર... SCO Leaders Convene in Islamabad to Bo... PM advisor Tarun Kapoor says Delhi's p... Haryana to boost revenue by widening t... Haryana CM Saini Rules Out Tax Increas... Haryana BJP MLAs to Meet PM Modi in De...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસિક જીત 406 રન કરી ને 3 મેચ ની ટ્રુનામેન્ટ માં 2-0 થી આગળ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 30 Sep 2026, 10:56 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતે વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે મેચ જીતી સૌથી મોટો રન ચેજ કરી મેચ જીતી

ભારતે ગુવાહાટી ખાતે રમાયેલી વન-ડે મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે ૪૦૬ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને વન-ડે ઈતિહાસનો પોતાનો સૌથી મોટો રન ચેઝ કરવાનો નવો વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ ઐતિહાસિક જીતમાં ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી મુખ્ય હીરો રહી, જેમના વચ્ચે ૨૫૫ રનની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારી એ થઈ હતી; જેમાં રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા ૭૫ બોલમાં ૧૦૧ રન ફટકારી વન-ડેમાં ૧૨,૦૦૦ રન પૂરા કર્યા હતા, તો સામે છેડે કેપ્ટન શુભમન ગિલે માત્ર ૧૧૭ બોલમાં વન-ડે ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને અણનમ ૨૨૩ રનની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમી ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.
📲Get App