🔥 TRENDING પોરબંદર મહાનગરપાલિકાની નવી સત્તાવાર વે... कटिहार के आजमनगर में बाबा गोरखनाथ धाम... बिहार में 12 हज़ार करोड़ रुपये की योजन... सुशील नगर विद्युत उपकेंद्र की पहल, घर-... પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષા... ગાંધીધામ, આદિપુર અને અંજારમાં પોલીસની...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના ‘કેસરિયા નવરાત્રી 4.0’માં ઋત્વિ પંડ્યાની સંગીત યાત્રા અને ‘દિવ્ય ભાસ્કર’ સાથેની મુલાકાત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Oct 2026, 05:50 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ‘કેસરિયા નવરાત્રી 4.0’માં જાણીતી સિંગર ઋત્વિ પંડ્યાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે પોતાની સંગીત સફર, ગરબા પ્રત્યેનો પ્રેમ અને ફૂડ વિશે ખુલાસો કર્યો.

સુરતના ‘કેસરિયા નવરાત્રી 4.0’માં જાણીતી સિંગર ઋત્વિ પંડ્યાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે પોતાની સંગીત સફર, ગરબા પ્રત્યેનો પ્રેમ અને ફૂડ વિશે ખુલાસો કર્યો.

બાળપણથી જ ઘરમાં નવરાત્રિ અને સંગીતનો માહોલ હતો. પપ્પા અને પરિવારના સભ્યો ગાતા હતા, તેમને જોઈ-જોઈને શીખી. શરૂઆતમાં બોલિવૂડ શો કર્યા અને ત્યારબાદ ગરબા ગાવાનું શરૂ કર્યું.

મુશ્કેલીઓની વાત કરીએ તો એવી ખાસ કોઈ મુશ્કેલી નથી આવી, પરંતુ સંઘર્ષ ચોક્કસ રહ્યો છે. અલગ-અલગ બેન્ડ સાથે પર્ફોર્મ કરીને અને ઘણા બધા અનુભવી સિંગર્સ પાસેથી શીખીને આજે અહીં સુધી પહોંચી છું.
📲Get App