🔥 TRENDING Bay of Bengal Weather System Monitored... IMD issues ‘Extremely Heavy Rainfall’... September Rain Alert Across Indian Sta... British TV Series Set to Film in Dubro... India's TV Broadcast Segment Faces Vie... Soori’s ‘Mandaadi’ Picks Up Pace on Da...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરબીના રહસ્યમયી કૂવામાં તપાસના આદેશ | 4 દિવસથી દરિયાના મોજાં જેવી પાણીની હિલચાલ | Breaking News
Viral & Trending

મોરબીના રહસ્યમયી કૂવામાં તપાસના આદેશ | 4 દિવસથી દરિયાના મોજાં જેવી પાણીની હિલચાલ | Breaking News

✍️ Reporter: Makvana Jaydip 🗓 06 Aug 2026, 07:32 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોરબીના રહસ્યમયી કૂવાની ઘટનાની તપાસના આદેશ

મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં આવેલા રહસ્યમયી કૂવાની ઘટનાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા ચાર દિવસથી નેશનલ હાઈવે નજીક આવેલા અંદાજે 18 ફૂટ ઊંડા કૂવામાં પાણી દરિયાના મોજાંની જેમ સતત હિલોળા મારી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. નિષ્ણાતોની ટીમ સ્થળ પર જઈ પાણીની હિલચાલ પાછળનું સાચું કારણ શોધશે અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરશે.

પ્રશાસને લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખે.
📲Get App