🔥 TRENDING ଶୀତ ଅଧିବେଶନର ପ୍ରଥମ ଦିନରୁ ହଙ୍ଗାମା; କୋଟି... Mother and Two Young Sons Killed in Su... NEHU to Hold 28th Convocation on Dec 1... Meghalaya Unveils 250 Luxury Tented St... Meghalaya Bus Drivers Plan Peace Rally... अररिया में आभूषण की दुकान से एक करोड़...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભિલોડા, પાદરા ગામમાં બળી ગયેલી અર્ટીગા કારમાંથી મળેલ કંકાલથી હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 02:15 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાદરા ગામની સીમામાં બળી ગયેલી અર્ટીગા કારમાંથી મળેલ શંકાસ્પદ માનવ કંકાલને આધારે, સ્થાનિક ક્રાઇમ બ્રાંચ, અરવલ્લી અને ભિલોડા પોલીસે હત્યા કેસમાં સામેલ ચાર આરોપીઓને ધરપકડ કરી..

અરવલ્લીના-:
ભિલોડા જિલ્લા પાદરા ગામની સીમામાં બળી ગયેલી અર્ટીગા કારમાંથી મળેલ શંકાસ્પદ માનવ કંકાલને આધાર બનાવી,પોલીસને હત્યા કેસની તપાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ મળી.તપાસમાં જાણવા મળ્યું કે કંકાલને કારણે હત્યાનો સંબંધ સ્પષ્ટ થયો અને ગુનાહિત કૃત્યની વિગત ઉકેલાઈ..

સ્થાનિક ક્રાઇમ બ્રાંચ, અરવલ્લી અને ભિલોડા પોલીસની સંયુક્ત કામગીરીમાં, ગુનામાં વપરાયેલ ઇકો કાર પણ મળી.આ કારને શોધીને, તપાસકાર્યોને આરોપીઓની ઓળખમાં મદદ મળી.પરિણામસ્વરૂપ હત્યા કેસમાં સામેલ ચાર આરોપીઓને ઝડપવામાં આવ્યા.પોલીસએ જણાવ્યુ છે કે આરોપીઓની ધરપકડથી કેસની આગળની કાનૂની પ્રક્રિયા ઝડપથી શરૂ થશે.
📲Get App