🔥 ट्रेंडिंग लोणावळा ग्रामीण पोलीस ठाण्यातील पोलीस... बहारती पर्यटकों से भरी बस भरतपुर के पा... राजस्थान के मुख्यमंत्री गहलोत ने पूर्व... Pension Certificates Distributed to 37... जिला सहकारिता विकास समिति एवं संयुक्त... સાબરકાંઠા: અજાણ્યા માનસિક અસ્થિર સ્ત્ર...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી જીલ્લામાં ભિલોડા તાલુકાની પાદરા ગામની સીમાથી મળેલી અર્ટીગા ગાડીમાં રહસ્યમય માનવ કંકાલ, 4 આરોપીઓ ધરપકડ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 17 नव. 2026, 06:57 PM 👁 35
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જીલ્લાની ભિલોડા પોલીસ અને એલ.સી.બી. ટીમ દ્વારા પાદરા ગામની સીમાથી મળેલી અર્ટીગા ગાડીમાં મળેલા માનવ કંકાલના તપાસમાં ચાર આરોપીઓ ધરપકડ કરવામાં આવ્યા છે..

અરવલ્લીના-:
ભિલોડા તાલુકાની પાદરા ગામની સીમાથી મળેલી અર્ટીગા ગાડીમાં રહસ્યમય માનવ કંકાલ મળી આવ્યો અને તપાસમાં ચાર આરોપીઓ ધરપકડ કરવામાં આવ્યા છે.પોલીસને ગાડીમાં કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મૂલ્યની વસ્તુઓ પણ મળી આવી.તપાસમાં જાણવા મળ્યું કે મરણજનાર અશ્વિનભાઈ બાબુલાલ તબિયાડ ૨હે.ઝીંઝોડી,ભિલોડા જી.અરવલ્લી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચિઠોડા પોલીસ સ્ટેશન દ્વારા ઓળખવામાં આવ્યા..

આરોપીઓમાં આલ્ફાબેન અશોકભાઈ કલાસવા,કલ્પેશભાઈ કલાચવા,પંકજકુમાર મગનભાઈ કલાસવા અને મનોજકુમાર ભુરાજી નિનામાં સામેલ છે,જે બધા વિજયનગર જી. સાબરકાંઠા થી છે.ગાડીમાં મળેલા માનવ કંકાલ અને અન્ય પુરાવાઓની તપાસમાં જાણવા મળ્યું કે આ ગુન્હામાં ઇકો ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસને ગાડીમાં કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મૂલ્યની વસ્તુઓ પણ મળી આવી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર,એમ.આર.સંગાડા પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન,વી જે તોમર પોલીસ સબ ઈન્સપેક્ટર,સી એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,એન એસ બારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન,ડી એસ બારીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,સુભાષભાઈ બાબુભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભિલોડા પોલીસ સ્ટેશન,જયેન્દ્રસિંહ ભીમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અનીલકુમાર ભુલાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કરણસિંહ સાલુસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,રાજ મહિપાલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સમગ્ર એલ.સી.બી.અરવલ્લી ટીમ,સમગ્ર ડી-સ્ટાફ ભિલોડા પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને ગુન્હાની તપાસ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા.
📲Get App