🔥 TRENDING राजेंद्र नगर टर्मिनल पर बंगा इंटरसिटी... GSRTC દ્વારા સુરત રહેવાસીઓ માટે દિવાળી... સુરતના સરદાર બ્રિજ પર યુવકનો આત્મહત્યા... दौसा पंचायत आम चुनाव 2026को कल होगा मत... राजेंद्र नगर टर्मिनल पर बंगा इंटरसिटी... संगरूर इंसाफ रैली में राहुल गांधी ने प...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 4 પર અર્ધ મૃતદેહ મળ્યો, હત્યાનો શંકા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Oct 2026, 10:46 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 4 પર અર્ધ મૃતદેહ મળ્યો. તપાસમાં હત્યાનો શંકા ઊભો થયો.

સુરત શહેરના અતિ વ્યસ્ત સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બપોરના સુમારે એક અર્ધ મૃતદેહ મળી આવ્યો, જેનાથી ચકચાર મચી ગયો.

પ્રારંભિક દૃષ્ટિએ અકસ્માત કે સામાન્ય મોત લાગ્યું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે શરીર પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો થયો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવેલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથાની ગંભીર ઇજા અને આંતરિક હેમરેજથી મૃત્યુ થયાનું સ્પષ્ટ થયું.

રેલવે પોલીસએ તાત્કાલિક હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી, અને તપાસ ચાલુ છે.
📲Get App