🔥 ट्रेंडिंग भारत में प्रीमियम फैशन खोज में टियर-2... सैमंथा और तमन्ना एक टॉल्यूडिल हीरो से... पूजा हेगड़े ने टोल्यूड के मिडरिफ फेटिश... बीजेपी ने एएपी पर पंजाब में हत्या और भ... मध्यप्रदेश ने 94 फसल आगों से पंजाब को... सुप्रीम कोर्ट ने पंजाब सीएमओ ग़लत-इंतज...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ધ્વજ વંદન કાર્યક્રમ

રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ધ્વજ વંદન કાર્યક્રમ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 14 अग. 2026, 10:30 PM 👁 86
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધ્વજ વંદન કાર્યક્રમ

જાહેર નિમંત્રણ ૮૦ માં સ્વતંત્ર પર્વ ના 15 મી ઓગસ્ટ 2026 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં રાજુલા શહેરના તમામ નાગરિકો એસએમસી કમિટી સભ્યશ્રીઓ તેમજ વાલીઓ તમામને સંઘવી પ્રાથમિક શાળા નંબર ચાર માં ધ્વજ વંદન કાર્યક્રમ નિમિત્તે પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે
📲Get App