🔥 ट्रेंडिंग ઝઘડીયા તાલુકાના સંજાલી ગામમાં દીપડાએ બ... फतेहगढ़ में सरपंच पद के लिए 24 अक्टूबर... जयपुर ग्रामीण के कांग्रेस प्रत्याशी अन... દેવગઢ બારિયા ની સરકારી હોસ્પિટલમાં ચાલ... కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశ... മുണ്ടുപറമ്പ് - കാവുങ്ങൽ ബൈപാസിൽ അപകടം...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત 37માં યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષમાં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા ની સક્રિય ભાગીદારી

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 06 अक्टू. 2026, 12:58 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત 37માં યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષમાં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા ની સક્રિય ભાગીદારી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત ૩૭મા યુથ ફેસ્ટિવલ 'કલ્પવૃક્ષ'માં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, સતલાસણાના ૨૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કોલેજનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ગુજરાતની પ્રાચીન ઓળખ સમા ગરબા સહિત રંગોળી, ચિત્રકામ, પોસ્ટર મેકિંગ, વક્તૃત્વ સ્પર્ધા અને સ્પોર્ટ ફોટોગ્રાફી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની કળા અને પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. અમન આર. જોશીના કુશળ નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક વિભાગના અધ્યાપકો ડૉ. ઋષિકેશ એન. જોશી, પ્રો. અવનીબેન દરજી અને પ્રો. હિરલબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App