🔥 TRENDING Delhi Police Registers FIR Against Pra... Rescue operations halted at Odisha lan... Escalating Tensions in Kotia, Odisha P... Schools Closed in Telangana on Nov 5 f... AP Chainsaw Attack: Hemanth's Leg Ampu... Cyclone Murasu Hits Andhra Pradesh, Le...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહિલા ફાઇનાન્સ મેનેજર સાથે રૂ. 36.89 લાખની સાયબર ઠગાઈનો મોટો કાંડ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Nov 2026, 12:35 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી, અમરેલીમાં એક મહિલા ફાઇનાન્સ મેનેજરને નકલી સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રૂ. 36.89 લાખની છેતરપિંડી કરવામાં આવી.

ધારી, અમરેલીમાં એક મહિલા ફાઇનાન્સ મેનેજરને નકલી સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રૂ. 36.89 લાખની છેતરપિંડી કરવામાં આવી.

અરુધંતીબેન રાજીવકુમાર મુખર્જી, જે ધારીની અજંતા સોસાયટીમાં રહે છે, તેમને અજાણ્યા ઠગોએ શરૂઆતમાં નાનો નફો બતાવી વિશ્વાસ કેળવ્યો અને પછી અલગ અલગ બહાને કુલ રૂ. 36.89 લાખ પડાવી લીધા.

જ્યારે રૂપિયા પરત માંગ્યા ત્યારે એપ બંધ થઈ ગઈ અને નંબરો પણ બંધ આવવા લાગ્યા, ત્યારે તેમને સમજાયું કે તેઓ છેતરાયા છે. ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા લિંક, એપ કે વધુ વળતરની લાલચવાળી સ્કીમમાં રોકાણ ન કરવું અને સાવચેત રહેવું.
📲Get App