🔥 TRENDING Sanjay Raut Clarifies After BJP Critic... Delivery Agent Extinguishes Kitchen Fi... Composer Thaman cracks jokes about act... 'The Paradise' Telugu Song 'Yeshanagul... Karnataka woman plots husband's murder... KSRTC Extends Dasara Tour Packages in...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડી તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત દશેરાના દિવસે બનેલી દુઃખદ ઘટના, ફાયર ટીમે પાંચ કલાક સુધી શોધખોળ કરી

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Oct 2026, 10:26 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટડી શહેરમા તળાવમાં દશેરાના દિવસે 35 વર્ષીય યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા આશરે પાંચ કલાક સુધી તળાવમાં શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
મૃતકનું નામ મનુભાઈ નાથાભાઈ ગોરીયાવાડા જાતે દેવીપૂજક
રિપોર્ટર આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App