🔥 TRENDING चंडीगढ़ में Digad Breakers और Chandiga... Arunachal Pradesh Announces ₹52,000 Cr... தமிழக வெற்றி கழகத்தில் பாமக இணைந்தால்... આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વાર... Jammu Records Highest October Rainfall... J&K LG Says Region Poised to Become Ma...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નોકરીની અપાવવાની લાલચ આપી 31 લાખ રૂપિયાની છેતરપિંડી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 11 Oct 2026, 11:20 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાના લુણાવાડા મનરેગા કચેરીમાં કામ કરતા કર્મચારીઓની તેના સભા વહાલાઓ પાસેથી નોકરી અપાવવા તેમજ પરીક્ષામાં પાસ થવા માટે લાલચ આપી રૂપિયા 31 લાખ ની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે આ બાબત ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે પોલીસ તપાસ બાદ વધુ હકીકત બહાર આવશે
📲Get App