🔥 TRENDING Mirzapur Stars Gather for Trailer Laun... Mirzapur: The Movie Trailer Drops – Pa... Uttarakhand Brothers Return Home After... Uttarakhand Sports University Sees 260... Overloaded Bus Seized Haryana Aims For TB-Free Status
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠી પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના ગુનામાં નામદાર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અમરેલીનાઓ દ્રારા આરોપીઓને કેદ તેમજ રૂ.3000ના દંડ ની સજા ફટકારી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 Aug 2026, 08:56 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના ગુનામાં નામદાર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અમરેલીનાઓ દ્રારા આરોપીઓ નિલેશ રમેશભાઇ સાકરીયા તથા ભરત જગાભાઇ મેરને ૦૩ વર્ષની સખત કેદ તથા રૂ.૩૦૦૦/-ના દંડની સજા કરવામાં આવી.
PSI એચ.જે.બરવાડીયા તથા જે.બી.રાજગોરની દલીલોને આધારે આરોપીઓને સજા મળી.
📲Get App