🔥 TRENDING બાટવા દેવળી ગામ બન્યું વડિયા પંથકનું પ... ધારીના પ્રેમપરા નજીક સિંહોએ ધોળા દિવસે... गोला गोकर्णनाथ: 14 माह के अपहृत मासूम... અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયા... યમનમાં હવાઈ હુમલો: 7ના મોત, 40થી વધુ ઘ... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી:...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 30-બેડ ડાયાલિસિસ વિભાગ અને ICU વિસ્તરણનું ઉદ્ઘાટન..
Health

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 30-બેડ ડાયાલિસિસ વિભાગ અને ICU વિસ્તરણનું ઉદ્ઘાટન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 10:56 PM 👁 50
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 30-બેડ ડાયાલિસિસ વિભાગ,સર્જિકલ અને મેડિકલ ICUનું વિસ્તરણ તેમજ કેઝ્યુઅલ્ટી વિભાગનું અપગ્રેડેશન કરવામાં આવ્યું,જેનું ઉદ્ઘાટન સહમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યું..

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 30-બેડ ડાયાલિસિસ વિભાગ, સર્જિકલ ICUનું વિસ્તરણ, મેડિકલ ICUનું વિસ્તરણ અને કેઝ્યુઅલ્ટી વિભાગનું અપગ્રેડેશન કરવામાં આવ્યું. આ સુવિધાઓનું ઉદ્ઘાટન સહમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યું.

આ આધુનિક સુવિધાઓથી જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુલભ, ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળશે. ડાયાલિસિસ વિભાગ અને વિસ્તૃત ICU દ્વારા ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને સમયસર અને નિષ્ણાત સારવાર મળશે.

રાજ્ય સરકાર સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ રાખશે, જેથી દરેક દર્દીને ઉત્તમ સારવારનો વિશ્વાસ મળી રહે.
📲Get App