🔥 TRENDING मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी शाळा... ನ.25ರಂದು ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾದ್ಯಂತ ಬೃಹತ್ ರಕ್... Manipur CM Yumnam Khemchand Pays Last... శోభనాద్రిపురం IKP మార్కెట్‌లో ధాన్య కా... Manipur CM pays tribute to late BJP ML... ડાકોર ફાગવેલ જતા રસ્તામાં આવતુ સારસા અ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...
Local

30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...

✍️ Reporter: Sachin Vala 🗓 19 Aug 2026, 04:23 PM 👁 100
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ...

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન અપાયું....

વેરાવળમાં બની રહેલા બે ઓવરબ્રિજ બાબતે પદયાત્રા કરી ધારાસભ્ય કાર્યકરો સાથે આવવેદના આપવા પહોંચ્યા...

30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...

પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ બાબતે વિગતો મેળવી સંબંધિત વિભાગોમાં જાણ કરવામાં આવશે....

બાઈટ :- વિમલ ચુડાસમા ( ધારાસભ - સોમનાથ )
📲Get App