ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા વર્ગ - 3 (ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે;
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા વર્ગ - 3 (ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે; આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા. 05/11/2026 (14:00 કલાક) થી તા. 30/11/2026 (સમય 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે...
ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ પર મૂકવામાં આવશે...
ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ પર મૂકવામાં આવશે...