🔥 TRENDING D Miller Group Halar દ્વારા ગણપતિ બાપ્... मसौढ़ी में एक व्यक्ति का अपहरण कर मारप... અમદાવાદના બાવળા નજીક GR infra ફેક્ટરીમ... Sunny Deol Blames Insecurity for Shah... Moviegoer in Ghaziabad Reports AC Fail... Actor Ananya Raj Dies at 27 After Ghos...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા સંતરામપુર રોડ પર માર્ગ અકસ્માત..3 ના મૃત્યુ

✍️ Reporter: Burhaan sibhai 🗓 14 Aug 2026, 04:28 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં લુણાવાડા થી સંતરામપુર જતા હાઈવે પર હરીગરના મુવાડા પાસે એક દૂધ વાહન અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે આ માર્ગ અકસ્માતમાં પુત્ર માતા અને દાદી ત્રણેયના અવસાન થતાં સમગ્ર વિસ્તાર અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સંતરામપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે
📲Get App