🔥 ट्रेंडिंग ਸਚਿਨ ਪਾਇਲਟ ਅੱਜ ਜਲੰਧਰ ਦੌਰੇ 'ਤੇ, ਨੰਗਲ ਅੰ... LCB ઝોન‑8એ ઘરફોડ ચોરીમાં સિકલીગર ગેંગન... આહીર સમાજના ગરબામાં આહીરાણી રાસની રમઝટ... અહમદાબાદમાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો... असम ने बनाया रिकॉर्ड, 9,002 दुर्गा पूज... ब्रजमोहन राम को ओडिशा का 44वां गवर्नर...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ

✍️ रिपोर्टर: Naresh katua 🗓 18 अक्टू. 2026, 12:53 PM 👁 25
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ હતી અક્સ્માત સ્થળે મદદ એ આવેલા યુવાનો એ ત્રણ યુવાનો ને ગાડી માંથી બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા ડ્રાઈવર નશા ની હાલત માં હોવાનું જણાવ્યું હતું
📲Get App