🔥 TRENDING रामलीला के नाम पर सार्वजनिक कॉमेडी प्र... प्रधानमंत्री नरेंद्र मोदी 25 अक्टूबर क... ग्रेटर नोएडा: 5 मौतों के मामले में पुल... સુરજ ખોડિયાર ગામમાં નવઘણ ભુવાજી મંદિર... પાટણ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી: કે... ધોરાજીમાં વૃદ્ધો-દિવ્યાંગોના કેમ્પમાં...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ

✍️ Reporter: Naresh katua 🗓 18 Oct 2026, 12:53 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ હતી અક્સ્માત સ્થળે મદદ એ આવેલા યુવાનો એ ત્રણ યુવાનો ને ગાડી માંથી બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા ડ્રાઈવર નશા ની હાલત માં હોવાનું જણાવ્યું હતું
📲Get App