Local
સાબરકાંઠા: હિમતનગર ડેપોમાં નવીન 3 બસોનું લોકાર્પણ, ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા લીલી ઝંડી..
23 નવેમ્બર 2026 ના રોજ હિમતનગર વિભાગના ડેપોમાં ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા..
સાબરકાંઠામાં-:
23 નવેમ્બર 2026 ના રોજ સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર વિભાગના હિંમતનગર ડેપોમાં ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.લોકાર્પણ સમારંભમાં ધારાસભ્ય વી ડી ઝાલા,નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા,ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, નગરપાલિકા અધિકારીઓ,તાલુકા પ્રમુખ,ડેપો મેનેજર એચ આર પટેલ અને એસ ટી વિભાગના યુનિયન અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા..
સમારંભ દરમિયાન ધારાસભ્ય વી ડી ઝાલા દ્વારા નવીન બસોને લીલી ઝંડી આપી, તેમને સત્તાવાર રીતે માર્ગો પર ચલાવવા માટે મંજૂરી આપી.આ ત્રણ બસો સ્થાનિક પરિવહન સેવા સુધારવામાં સહાય કરશે અને નાગરિકો માટે વધુ આરામદાયક અને સમયસર મુસાફરી સુવિધા પ્રદાન કરશે.