🔥 TRENDING Cold wave set to intensify across Madh... જાફરાબાદને મળી જનસુવિધાઓની નવી ભેટ રાજકોટ: ગોંડલ રોડ પાસે કોઠારિયા સોલવન્... Uttarakhand to Open Three New Medical... Teen Shop Assistant Found Dead in Delh... અમદાવાદના રબારીકોલોની પાસે હિટ એન્ડ રન...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા 🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

✍️ Reporter: Rajendra Patil 🗓 15 Nov 2026, 11:54 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા 🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા

🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

🔹 સમાધાનના બહાને બોલાવી ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરાયો હતો

🔹 સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં મુખ્ય ત્રણ આરોપીઓને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા

🔹 હત્યા કેસમાં એક આરોપી હજુ વોન્ટેડ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
📲Get App