🔥 TRENDING સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ઝાલોદમાં વિશ્વ એ... श्री नीरज गुप्ता सीनियर नेता बीजेपी सम... Trump, Xi, and Putin Issue Joint 'Decl... Nagaland Dear Lottery Results 20 Nov 2... Nagaland’s JHADC Winter Session Commen... Manipur Launches Digi‑SAPNE 3.0 Digita...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકાના નારીચાણામાં ગેરકાયદેસર રેતી વોર્સ પ્લાન્ટ પર કાર્યવાહી, રેતી લોસ પ્લાન્ટ 3 ટ્રેક્ટર, 1 જેસીબી સહિત 50 લાખનું માલ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 20 Nov 2026, 05:38 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનીજ વિભાગે ધાંગધ્રા તાલુકાના નારીચાણામાં ગેરકાયદેસર રેતી વોર્સ પ્લાન્ટ પર કાર્યવાહી કરી રેતીવોસ પ્લાન્ટ ત્રણ ટ્રેક્ટર, એક જેસીબી સહિત 50 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના નારીચાણામાં ગેરકાયદેસર રીતે ચલાવાતા રેતી વોર્સ પ્લાન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરી. વિભાગના અધિકારીઓએ સ્થળની તપાસ કરીને ગેરકાયદેસર ખનન અને પ્રક્રિયા સાધનો જપ્ત કર્યો હતા ભૂસ્તર વિભાગ અને ખાણ ખનીજ ના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન, વિભાગે ત્રણ ટ્રેક્ટર અને એક જેસીબી સહિત કુલ 50 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો. આ સાધનો અને સામગ્રી ગેરકાયદેસર રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા હોવાનું જાણવા મળ્યુંહતુ
વિભાગના અધિકારી મુજબ, ગેરકાયદેસર રેતી ખનન પર કડક પગલાં લેવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી થશે. આ પગલાં દ્વારા પર્યાવરણની સુરક્ષા અને ખનન નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનું છે.
સ્થાનિક પ્રજાજનોને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તેઓને કાયદેસર ખનન પ્રક્રિયાઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. વિભાગે ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કાર્યોને રોકવા માટે નિયમિત નિરીક્ષણો ચાલુ રાખવાની જાહેરાત કરીછે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App