🔥 ट्रेंडिंग પાંડેસરાના 15 મિત્રો, વિકાસ પાંડેના અક... પૂર્ણિમા શ્રાદ્ધમાં સાંગાણી પરિવારની પ... ગાંધીનગર BJPમાં ઉમેદવાર પસંદગીની લડત:... कर्नाटक मंत्री के ‘अच्छे अधिकारियों को... 18 कांग्रेस काउंसिलर हड़ताल पर हिरा-हि... 273 नगर निकायों में आज महापौर एवं अध्य...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદનાભાડજવિસ્તારમાં બંધ મકાનમાંથી 2.95 લાખનાસોનાના દાગીનાચોરનારઝડપાયો

✍️ रिपोर्टर: Naresh katua 🗓 21 सित. 2026, 10:13 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના ભાડજ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી 12.95 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર શાતિર ચોરને સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસે 250થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરીને 21 વર્ષીય આરોપી સુનીલ ઉર્ફે ખાંડિયા પરમારને બગોદરા હાઇવે ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો.પોલીસની પૂછપર૭ દરમિયાન આરોપીએ તાળું તોડી 86.39 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાતના આધારે પોલીસે ગોતા વિસ્તારમાંથી S T10.70 લાખના દાગીનાનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App