🔥 ट्रेंडिंग महाराजा माधो राव सिंधिया प्रथम की 150व... ગુજરાતમાં ૨૯,૮૨૨ મેગાવોટની વિક્રમી વીજ... सुमेरपुर में दशहरा पर भव्य रावण दहन सम... গোবরা উজ্জ্বল সংঘ দুর্গোৎসব পূজা কমিটি... મોટા દેવળિયા ગામેથી રૂપિયા. 1.81 લાખની... प्रधानमंत्री नरेंद्र मोदी ने धनुष‑तीर...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 28 अग. 2026, 07:08 PM 👁 94
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર ને વિક્રમ સંવત 2082 ને શ્રાવણ સુદ 15 ના ભગવાન બળદેવજી મહારાજની કૃપા અને પ્રસન્નતા અર્થે રક્ષાબંધન નિમિત્તે બળેવીયા પૂજન વિધિ કરેલ તેમજ વરસાદના આગમન માટે ઇન્દ્ર ભગવાનની પ્રસન્નતા અર્થે પૂજા વિધિ કરેલ તેમજ વર્ષો જૂની પરંપરા અનુસાર બાળકો દ્વારા કાર્યક્રમ પણ કરવામાં આવ્યા.
📲Get App