🔥 TRENDING પાટણમાં રૂપેણ નદીનો પુલ 4 મહિના માં જ... ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોએ સપ્ટેમ્બરમા... दानापुर में स्थित अवैध खटाल को हटाया ग... Ekta Kapoor’s Shows From ‘Pyaar Kii Ye... Batwara 1947 Sees 95% Drop in Shows on... Yash's 'Toxic' sees 60% drop on Day 2,...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 28 Aug 2026, 07:08 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર ને વિક્રમ સંવત 2082 ને શ્રાવણ સુદ 15 ના ભગવાન બળદેવજી મહારાજની કૃપા અને પ્રસન્નતા અર્થે રક્ષાબંધન નિમિત્તે બળેવીયા પૂજન વિધિ કરેલ તેમજ વરસાદના આગમન માટે ઇન્દ્ર ભગવાનની પ્રસન્નતા અર્થે પૂજા વિધિ કરેલ તેમજ વર્ષો જૂની પરંપરા અનુસાર બાળકો દ્વારા કાર્યક્રમ પણ કરવામાં આવ્યા.
📲Get App